IVF Story

આ “શ્વાસ” ની રમત માં

હું પોતાની હોસ્પિટલ માં મારી ઓફિસ માં બેઠો બેઠો પેશન્ટ ની ફાઈલ ચેક કરી રહ્યો હતો ત્યારે અચાનક મારા રિસેપ્સ્નિસ્ટ નો મારા પર ફોન આવ્યો……… સર તમને મળવા માટે અરુણા અને અવિનાશ મિસ્ત્રી તેમના બાબા ને લઇ ને આવ્યા છે. સર તેમની અપોઈન્ટમેન્ટ બુક નથી પણ એ લોકો કહે છે ખાસ તમને મળવા માટે જ.

ગર્ભ સંસ્કાર

ગર્ભસંસ્કાર એટલે શું? ગર્ભ સંસ્કાર એટલે આવનારૂ બાળક ખુબ જ તેજવાન અને ઓજસ્વી બને તે માટે આપવામાં આવતા સંસ્કાર. આમ, તો સંતાન સુખ ની ખેવના દરેક વ્યક્તિ રાખે છે પણ એક ઉત્તમ સંતાન ની ખેવના માટે ગર્ભસંસ્કાર જરૂરી છે.આવો આજે આપણે જાણીએ કે ગર્ભ સંસ્કાર કેવી રીતે ગ્રહણ કરવામાં આવે છે. એક જીવ ની ઉત્પત્તિ.

નવ માસ ની એક સુંદર કહાની …..માતાની જુબાની

“માં” શબ્દ બોલતા જ એક સુંદર સ્ત્રી અને તેના હાથ માં રહેલું નાનું બાળક નજરે આવે છે.માતા એ ઈશ્વર દ્વારા કરવામાં આવેલું એક અવર્ણીય સર્જન છે.બાળક દ્વારા બોલવામાં આવતો પહેલો શબ્દપણ  લગભગ “મા “ જ હોય છે . માતા ના અંશ માંથી થતો નવ નિર્માણ નો અંશ એટલે એક નાનું શિશું……ભગવાન ને યાદ કરતા જેને.

માતાના ઉદર માં સાકાર થતા સપના ની સફર || ભાગ-૧

પક્ષીઓ ના કલરવ થી સુંદર સવાર થઇ. સવાર ના લગભગ સાત વાગ્યા હશે વાણી જાગી ગઈ.પક્ષીઓનો મધુર કલરવ જ્યાં સુધી એના કાન પર ના પડે ત્યાં સુધી એની સવાર થતી નથી. આજે અનિકેત તો વહેલા ઓફિસ જવા નીકળી ગયો હતો. વાણી જાગી અને પોતાની રૂમ ની વિન્ડો પાસે ઉભી રહી. તેને રંગબેરંગી પક્ષીઓ અને પક્ષીઓના.

માતા ના ઉદર માં  સાકાર થતા સપના ની સફર || ભાગ-૨

( આપણે આગળ જોયું કે વાણી ને ખબર પડે છે કે , તે માં બનવાની છે આ અહેસાસ થી તે ખૂબ જ ખુશ અને રોમાંચિત બની જાય છે. વાની ને શરૂઆત માં ડોકટર જયદેવ નું માર્ગદર્શન મળે છે અને તેની પ્રેગ્નેનસી ખૂબ જ સરસ રીતે જય રહી છે આગળ જોઈએ કે વાણી પોતાની આ અવસ્થા.